સ્માર્ટ સિટી “દાહોદ” માટે એક વધુ સ્માર્ટ ભેટ પ્રાકૃતિક સુંદરતા વચ્ચે અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ “Shree”van Resorts

Picture of samutthan

samutthan

FOLLOW US:

SHARE:

Shree Van Resorts , Situated at Jesawada Road 1.5 km from Dahod Smart City

 

https://youtube.com/shorts/62DvthbihrM?si=iE4rGH58YrXDE17T

સ્માર્ટ સિટી “દાહોદ” માટે એક વધુ સ્માર્ટ ભેટ

પ્રાકૃતિક સુંદરતા વચ્ચે અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ
”શ્રી ”વન રિસોર્ટ્સ

જેસાવાડા રોડ પર દાહોદથી માત્ર ૧.૫ કી.મી. ના અંતરે તૈયાર થયેલ શ્રીવન રિસોર્ટ્સ દાહોદ તેમજ આસપાસના સીમાવર્તી જિલ્લાઓ ની જનતા ના સામાજિક પ્રસંગો માટે વિશેષ ઉપયોગી નીવડશે એવી શુભ કામનાઓ..

દાહોદ શહેરથી માત્ર દોઢ કિલોમીટર દુર જેસાવાડા રોડ ઉપર પ્રાકૃતિક સુંદરતા વચ્ચે આવેલ શ્રી વન રિસોર્ટસ અત્યાધુનિક સુવિધાઓની સાથે સાથે સંપુર્ણ સિક્યોરીટીની સાથે સુસજ્જ આ રિસોર્ટે સ્માર્ટ સીટી દાહોદ માટે વધુ એક સ્માર્ટ ભેટ પ્રદાન કરી છે. પરિવાર, સમાજ, સંગઠનના સામાજીક પ્રસંગો માટે આ શ્રી વન રિસોર્ટસ અતિ ઉત્તમ સ્થળ છે.  અદ્ભુત સુંદરતા અને અદ્યતન સુવિધાઓની સાથે આ રિસોર્ટસ મન મોહી લે તે પ્રકારનો તૈયાર કરવામાં આવ્યો છે. કોઈપણ સામાજીક પ્રસંગોમાં મહેમાનોને રોકાવવા માટેની તમામ સુવિધાઓ આ રિસોર્ટસમાં ઉપલબ્ધ છે.

અદ્યતન સ્માર્ટ બેડરૂમની વ્યવસ્થા

૧૨૦   અદ્યતન સુવિધાઓની સાથે સ્યુટ રૂમ, સ્યુટ ઈન ડબલ બેડ કીંગ સાઈઝ સાથે ટ્વીન બેડની સુવિધા પુરી પાડવામાં આવી છે. તમામ રૂમ ફુલી એરકન્ડીશનમાં ઉપલબ્ધ છે.

આ રિસોર્ટસમાં સુંદર એવું સ્વીમીંગ પુલ પણ છે. સ્વીમીંગ પુલ,જકુઝી પુલ અનેબેબી પુલનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ રિસોર્ટસમાં સ્વીમીંગ ડેક  હલ્દી, મહેંદી અને ફેરા માટેની પણ અદ્યતન વ્યવસ્થા આ રિસોર્ટમાં છે.

અત્યાધુનિક હોલ, સ્મોલ અને બીગ લોન વિસ્તાર

૧૦૦૦૦ સ્કેવરફુટના કીચન (રસોડુ) ની વ્યવસ્થા

એકસાથે ૧૦૦થી વધુ ફોર વ્હીલર ગાડીઓ સહિત અન્ય વાહનોનો સમાવેશ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગની સુવિધા પણ આ રિસોર્ટસમાં ઉપલબ્ધ છે.

સામાજીક પ્રસંગોને વિશેષ ધ્યાનમાં રાખી આ રિસોર્ટસમાં સેફ્ટીનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. બે મુખ્ય એન્ટ્રી ગેટની સાથે સાથે ઈમરજન્સી એક્ઝીટ ગેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આખા રિસોર્ટસમાં ફુલ ફાયર સેફ્ટીની વ્યવસ્થાની સાથે સાથે સંપુર્ણ રિસોર્ટસ અત્યાધુનિક સી.સી.ટીવી કેમેરાથી રિસોર્ટસ સુસજ્જ છે.  Free Wi Fi સુવિધા પણ ઉપલબ્ધ છે.

દાહોદથી માત્ર દોઢ કિલોમીટર દુર જેસાવાડા-નગરાળા રોડ મુખ્ય રસ્તા પર સેલ પેટ્રોલ પંપની બાજુમાં આ શ્રી વન રિસોર્ટસ આવેલ છે.

જેસાવાડા રોડ પર દાહોદથી માત્ર ૧.૫ કી.મી. ના અંતરે તૈયાર થયેલ શ્રીવન રિસોર્ટ્સ દાહોદ તેમજ આસપાસના સીમાવર્તી જિલ્લાઓ ની જનતા ના સામાજિક પ્રસંગો માટે વિશેષ ઉપયોગી નીવડશે એવી શુભ કામનાઓ.

e-mail : samutthan.org@gmail.com

whatsapp : +91-9409498811

youtube : https://www.youtube.com/@Samutthanorg

 

samutthan
Author: samutthan

[the_ad id='179']

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

शहर चुनें

Follow Us Now