ચાલો, દાહોદના ગૃહ ઉદ્યોગ સાહસિકો ફૂડ પ્રોસેસિંગ, હસ્તકલા કારીગરો સાથે મળીને પ્રગતિ કરીએ!

Picture of samutthan

samutthan

FOLLOW US:

SHARE:

 

 

શું તમે પણ Dahod district માં નાના ઉત્પાદક, ખેડૂત કે ગૃહ ઉદ્યોગ ચલાવો છો?
આપણી મહેનતનું યોગ્ય મૂલ્ય મેળવવા અને આધુનિક ટેકનોલોજી સાથે જોડાવા માટે હવે સમય આવી ગયો છે કે આપણે સાથે મળીને કામ કરીએ.

આપણે શા માટે એક થવું જોઈએ?
* સામૂહિક શક્તિ: નાના ઉત્પાદકો મળીને મોટા ઓર્ડર મેળવી શકે અને પરિવહન ખર્ચ ઘટાડી શકે.

* માર્ગદર્શન: સરકારી યોજનાઓ, નવી ટેકનોલોજી અને માર્કેટિંગની માહિતી મેળવવા.

* સમાન મંચ: કાચા માલની ખરીદી અને તૈયાર માલના વેચાણ માટે એક ભરોસાપાત્ર પ્લેટફોર્મ.

* નવીનતા: ફૂડ પ્રોસેસિંગ, હસ્તકલા અને અન્ય વ્યવસાયોમાં આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટેનું માર્ગદર્શન.
કોણ જોડાઈ શકે છે?

* ફળ અને શાકભાજીના પ્રોસેસિંગમાં રસ ધરાવતા ખેડૂતો.

* ગૃહ ઉદ્યોગ અને હસ્તકલાના કારીગરો.

* નવા વ્યવસાયો શરૂ કરવા માંગતા ઉત્સાહી યુવાનો.
તમારા વ્યવસાયને નવી ઊંચાઈ પર લઈ જવા માટે આજે જ સાથે જોડાઓ!

વધુ માહિતી માટે સંપર્ક કરો:
તમારું નામ/સંસ્થાનું નામ,  મોબાઈલ નંબર ,સરનામા સાથે વધુ માહિતી માટે સંપર્ક કરો:

Whatsapp No. 9409498811

email: samutthan.org@gmail.com

www,samutthan,org

 

આપણે સાથે મળીને Dahod District ને એક સ્માર્ટ અને સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર બનાવીએ.


સારી ખબર-સાચું જ્ઞાન. વાંચો-વંચાવો ને મેળવો ઈનામ

વાચક મિત્રો ,
સમુત્થાન માત્ર અખબાર જ નથી . હકારાત્મક , રચનાત્મક ચેતના જગાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.

જીવન ઉપયોગી, શિક્ષણ, રોજગાર, આરોગ્યલક્ષી , સંસ્કારવર્ધક જાણકારી , સરકાર ની વિવિધ યોજનાઓ ની વિસ્તૃત માહિતી, આર્થિક ક્ષેત્ર ની વિસ્તરિત માહિતી , પંચાંગ, શેર બજાર આબોહવા જેવી આવશ્યક માહિતી ની સાથે સાથે પ્રતિદિન ઇનામો મેળવવાની તક.
તો રાહ ન જુઓ તુરંત અમારા વ્હોટ્સએપ ગ્રુપ માં જોડાવવા નીચે જણાવેલ લિન્ક પા ક્લિક Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Kt2Gmu99FLHCYuTW6CaADj

 

samutthan
Author: samutthan

[the_ad id='179']

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

शहर चुनें

Follow Us Now