કેન્યાથી રેફરન્સ મળતાં ભારત આવેલી યુવતીને દાહોદના તબીબનો ભેટો થતાં ચમત્કાર સર્જાયો ફરજિયાત કાપવો જ પડે તેવા પગને દાહોદના સર્જને નવજીવન આપ્યું પ્રસૂતિ માટે જતી યુવતીના પગે અકસ્માત દરમિયાન ગંભીર ઈજા થઈ હતી. March 6, 2026 No Comments